અહીં વિગતો દાખલ કરો.
પેન્શનનો પ્રકાર (ગુ. મુ. સેવા પેન્શન નિયમો -૨૦૦૨ મુજબ) (લાગુ પડતું હોય તે ટીક કરવું)
✓ | |
૨૦ વર્ષની નોકરી બાદ સ્વૈચ્છિક નિવૃતી હોય તો નોશનલ નિવૃતિ ની તારીખ: (ગુ. મુ. સેવા પેન્શન નિયમો -૨૦૦૨ ના નિયમ ૪૮)
૨૫ વર્ષની નોકરી બાદ સ્વૈચ્છિક નિવૃતી હોય તો નોશનલ નિવૃતિ ની તારીખ: (ગુ. મુ. સેવા પેન્શન નિયમો -૨૦૦૨ ના નિયમ ૪૯)
પત્રવ્યવહારનું સરનામું
(પીનકોડ ટેલીફોન નંબર સાથે)
કર્મચારી રાજ્યપત્રિત છે કે બિન રાજ્યપત્રિત છે? (તે ટીક કરવું)
✓ |
નિવૃત્ત થનાર કર્મચારીનો દરજ્જો (લાગુ પડતું ટીક કરવુ)
✓ | |
ક્રમ | કુટુંબના સભ્યોના નામ | જન્મ તારીખ | કર્મચારી/ અધિકારી સાથે સંબંધ | નોંધ | કાઢી નાખો |
---|---|---|---|---|---|
૧ | |||||
જીલ્લા/ પેટા તિજોરીની માહિતી
મૂડીકૃત રૂપાંતરની માહિતી
અપંગ સભ્ય અને તેના સંબંધીનું માહિતી:
મારા પુત્ર / પુત્રી / કુમારી - અંધ અપંગ/મંદબુદ્ધિના છે તેને લાગતું સિવિલ સર્જનનું દાકતરી પ્રમાણપત્ર સામેલ રાખેલ છે, તેઓ જીવન નિર્વાહ પૂરતું કમાવા માટે અશક્તિમાન છે. તેમને કુટુંબપેન્શન ચૂકવવાનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે તેમના વળી તરીકે શ્રી/શ્રીમતિ . ને ફરજ બજાવવા નીકું છું.
નિવૃત્તિ બાદ અવસાન થતાં કુટુંબ પેન્શનને પાત્ર પત્નીનું નામ :
મુખ્યત્વે અવસાન ના કેસમાં ભરવાની વિગતો:
પત્ની જન્મ તારીખ:(ગુ.મુ.સેવા (પેન્શન) નિયમો -૨૦૦૨ના નિયમ -૯૧ (૫) નિયમ -૯૨ ની શરતો પરિપૂર્ણ થતી હોય તો)
જો નિયુક્ત સગીર હોય તો:
ક્રમ | નિયુક્ત / નીયુક્તોનું નામ અને પૂરું સરનામું | બચત દાર સાથેનું સગપણ | નિયુક્તની ઉમર અને જન્મ તારીખ | દરેક નિયુક્તિ ને આપવા પાત્ર હિસ્સો (%) | જે આકસ્મિક ધટના બનતા નિયુક્તિ પાત્ર અમાન્ય ઠરે તે આકસ્મિક ઘટના | બચ્તદાર ની પહેલા નિયુક્તિનું મૃત્યુ થાય તેવા પ્રસંગે નિયુક્તિ નો હક જે વ્યક્તિ /વ્યક્તિઓને મળે તેમના નામ , સરનામાં અને સગપણ | દરેક નિયુક્તિને મળવાપાત્ર હિસ્સો | કાઢી નાખો |
---|---|---|---|---|---|---|---|---|
૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | |
૧ | % | |||||||
ગણતરી કરીને વર્ષ, માસ અને દિવસ નાંખવા.
ગણતરી કરીને વર્ષ, માસ અને દિવસ નાંખવા.
(૨૫ વર્ષ બાદની સ્વૈચ્છિક નિવૃત્તિ હોય તો નોશનલ પગાર ધ્યાને લેવો)
ક્રમ | માસ | પે બેન્ડ | ગ્રેડ પે |
---|---|---|---|
૧ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૨ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૩ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૪ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૫ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૬ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૭ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૮ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૯ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૧૦ | ____/_____/_______ થી ____/_____/_______ |
૨. ચાલુ નોકરીએ અવસાન સમયે : ગુ.મુ. સેવા. (પેન્શન) નિયમો-૨૦૦૨ના નિયમ-૮૧(૧) (બી)
ક્રમ | કઇ કઇ સંસ્થામા નોકરી કરી તેનુ નામ | સમયગાળો તારીખ થી તારીખ | કુલ નોકરીના | પેન્શનપાત્ર નોકરીના | Delete | ||||
વર્ષ | માસ | દિવસ | વર્ષ | માસ | દિવસ | ||||
૧ | સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભ વિદ્યાનગર | . (.) | . | . | . | . | . | . | |
કુલ નોકરી | . | . | . | . | . | . |
(૨) | શ્રી .................................................. ની જી.પી.એફ. ની વિગત નીચે મુજબ છે. | ||
(૧) | જી.પી.એફ. યોજનામાં જોડાયા તારીખ:
| .................... | |
(૨) | જી.પી.એફ.ખાતા નંબર : | .................... | |
(3) | કર્મચારીનો વ્યક્તિગત ફાળો વ્યાજ સહિત | .................... | |
(૪) | સંસ્થાનો ફાળો (વ્યાજ સહિત) | .................... | |
(૫) | સરકારી ફાળો (વ્યાજ સહિત જો ચૂકવ્યો હોય તો) | .................... | |
(૬) | કુલ : ( કોલમ- ૪ + ૫ ) | .................... | |
(૭) | આ પત્રકમાં જે તીખ સુધીનું બેલેન્સ પોસ્ટની પાસબુક પ્રમાણેનું લીધું હોય તારીખ | .................... | |
(૮) | કર્મચારીના હિસાબમાં ઉપરોક્ત અનુક્ર્મ નંબર : ૭ પ્રમાણેની કુલ સિલક | .................... | |
(૯) | ઉપરોક્ત અનુકેમ નંબર પૈકી કર્મચારીએ પેન્શન યોજના સ્વિકારી હોવાથી સી.પી.એફ નો વ્યાજ સહીતનો પોતાનો વ્યક્તિગત ફાળો, ડીપોઝીટ,સેવિંગ સર્ટીફીકેટ વગેરેની પોતાના અંગત રોકાણની રકમ | .................... | |
(૧૦) | ઉપરોક્ત કુલ રકમ અનુ.નંબર-૯ પૈકી કર્મચારીએ પેન્શન યોજના સ્વીકારી હોવાથી સી.પી.એફ. નો વ્યાજ સહિતનો ફાળો સરકારમાં ............................. સદરે જમા કરાવ્યાનો થતો હોય તે રકમ | .................... |
ભાગ - ૩
(કુટુંબ પેન્શન માટેની અરજી)
(સરકારી કર્મચારી નોકરી દરમિયાન અવસાન પામે ત્યારે ઉપયોગમા લેવાનું ફોર્મ)
(જો ભાગ-3 ધ્યાનમાં લેવાની જરૂર હોય તો અહીં ટિક કરો)
ભાગ - 4
(કર્મચારી નોકરીએ અવસાન થાય ત્યરે કચેરીના વડાએ મંજુર કરેલ કુટુંબ પેન્શન)
(જો ભાગ-4 ધ્યાનમાં લેવાની જરૂર હોય તો અહીં ટિક કરો)
ક્રમ | પેંશન પેપર્સ સાથેના રજુ કરવાના દસ્તાવેજો | પાના નં |
---|---|---|
૧ | અસલ સેવાપોથી | |
૨ | પેન્શન બુક | |
૩ | અસલ પેન્શન વિકલ્પ ઉપરાંત તેની બે પ્રમાણિત નકલો(લાગુ પડતુ હોય તો) | |
૪ | અસલ સંસ્થા ફાળા પ્રમાણપત્ર ઉપરાંત તેની બે પ્રમાણિત નકલો(લાગુ પડતું હોય તો) | |
૫ | નાણા વિભાગના તા.૨૩/૦૬/૨૦૦૦ ના ઠરાવ મુજબનું અસલ નોમીનેશન ઉપરાંત તેની બે પ્રમાણિત નકલ | |
૬ | ક્રમ નં. (૨), (૩) તથા (૪) મુજબના અસલ દસ્તાવેજો સેવાપોથીમાં જ સામેલ રાખવા | |
૭ | અવસાનના કિસ્સામાં ડેથ સર્ટીફીકેટની બે પ્રમાણિત નકલો | |
૮ | અવસાનના કિસ્સામાં કર્મચારીએ પોતાની હયાતી દરમ્યાન નિયત નમૂના મુજબનું નોમીનેશન ન ભરેલ હોય તો મામલતદાર કક્ષાના અધિકારીશ્રી દ્વારા આપેલ પેઢીનામાંની બે પ્રમાણિત નકલો | |
૯ | અવસાનના કિસ્સામાં પેન્શન સેટના ભાગ (૧) થી (૫) સુધીની સંપૂર્ણ વિગતો ભરવી | |
૧૦ | આર.ઓ.પી.-૨૦૧૬ મુજબ પે વેરીફીકેશનનું વેરીફીકેશન થયા અંગેનું સ્ટીકર સેવાપોથીમાં લાગેલ હોવું જોઈએ. | |
૧૧ | સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં આ કચેરીના સ્વૈચ્છિક નિવૃત્તિના આદેશની બે પ્રમાણિત નકલો (આ કચેરી દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિના મંજૂરી આદેશ મળે ત્યારબાદ જ કર્મચારીને સેવા મુક્ત કરવો). | |
૧૨ | સ્વૈચ્છિક નિવૃત્તિ ના કિસ્સામાં સંસ્થાએ સેવામુક્ત કર્યાનાં આદેશની બે પ્રમાણિત નકલો. | |
૧૩ | સેવાપોથીના પ્રથમ પાને કર્મચારીની જન્મતારીખ ની વિગત સક્ષમ અધિકારીની સહીથી પ્રમાણિત કરવી. | |
૧૪ | સેવાપોથીમાં રજાના હિસાબોની તથા ઇજાફાઓની તમામ નોંધો સક્ષમ અધિકારીની સહીથી થયેલ હોવી જોઈએ. | |
૧૫ | કર્મચારીનો નિમણૂક હુકમ, નિવૃત્તિ હુકમ અંગેના સંસ્થાના ઠરાવની પ્રમાણિત નકલ કર્મચારીના એકરારનામા સાથે રજુ કરવી. | |
૧૬ | અન્ય કોઈ પેન્શન મેળવતાં નથી તે અંગેનું કર્મચારીનું તેમજ આચાર્યશ્રીનું એકરારનામું મોકલવું. | |
૧૭ | અન્ય કોઈ પેન્શન મેળવતાં નથી તે અંગેનું કર્મચારીનું તેમજ આચાર્યશ્રીનું એકરારનામું મોકલવું. | |
૧૮ | કોઈ સરકારી લેણું બાકી નથી તે બદલનું પ્રમાણપત્ર આપવું. | |
૧૯ | કર્મચારીની નોકરી દરમ્યાન સંસ્થા અને કર્મચારી વચ્ચે કોઈ ટ્રીબ્યુનલ કેસ, કોર્ટ કેસ થયેલ હોય કે કર્મચારીને કોઈ શિસ્ત વિષયક બાબત દંડ કે સજા થયેલ હોય તો તેની વિગત સામેલ રાખવી. | |
૨૦ | એકથી વધારે સંસ્થામાં સેવા આપેલ હોય તો સેવા જોડાણનો હુકમ સામેલ રાખવો. | |
૨૧ | સી.સી.સી. પરીક્ષા પાસ કર્યાના આધારની બે પ્રમાણિત નકલો (જો લાગુ પડતું હોય તો) | |
૨૨ | નામ/અટક ફેરફાર કરાવેલ હોય તો તે અંગે ગેઝેટના આધારની નકલ તાતા સેવાપોથીમાં નામ / અટક ફેરફારની નોંધ સક્ષમ અધિકારીની સહીથી થયેલ હોવી જોઈએ, | |
નામ/અટક ફેરફાર કરાવેલ હોય તો તે અંગે ગેઝેટના આધારની નકલ તાતા સેવાપોથીમાં નામ / અટક ફેરફારની નોંધ સક્ષમ અધિકારીની સહીથી થયેલ હોવી જોઈએ. |
પેન્શન કેસ
નાણાં વિભાગના તા.૩-૩-૨૦૦૭ના ઠરાવ ક્રમાંક ડીપીપી/૨૦૦૬/ડી-૨૦૧/પી નં પરિશિષ્ટ
રજી.પી.એ.ડી / રુબરુ પત્ર નં :____________________ મોકલનાર કચેરીનું નામ: ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રી, જુના સચિવાલય,ગાંધીનગર. પ્રતિ, પેન્શન અને પ્રોવિડન્ડ ફંડ નિયામકશ્રીની કચેરી વિમાં અને લેખા ભવન, બ્લોક ન,૧૮, જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ૩૮૨૦૧૦ |
ડીપીપીએફ કચેરીના ઉપયોગ માટે માસ્ટર કોડ નં |
વિષય : તારીખ .................... ના રોજ નિવૃત્ત થનાર/ થયેલ/અવસાન પામેલ .................................................. ને મળવાપાત્ર પેન્શનની અધિકૃતિ કરવા બાબત
મહાશય,
ઉપરોક્ત વિષયે આ સાથે .................................................. કે જેઓ તારીખ .................... ના રોજ નિવૃત્ત થનાર/ થયેલ/ અવસાન પામેલ છે. તેમની નિયમાનુસારની માહિતી મેળવી પૈનાન પેપર્સ ભાગ-૧ કર્મચારીની વિગતો, ભાગ-૨ કચેરી સ્તરની વિગતો, ભાગ ૩ અવસાનના કેસ માટે ભાગ ૪ અવસાન કેસ માટે કચેરી સ્તરની વિગત ભાગ ૫ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના કર્મચારી માટે તૈયાર કરી (લાગુ ના પડતું છેંકી નાખવું) ગુ.મ.સેવા (પેન્શન)ના નિયમો-૨૦૦૯ ના નિયમ - (50) અનુસાર પેન્શન મંજૂર કરી સેવાપોથી સાથે મોકલેલ છે. તેઓને મળવાપાત્ર પેન્શન/કુટુંબ પેન્શન ગ્રેજ્યુઈટી, પેન્શનનું મૂડીકૃત રૂપાતર વગેરે રકમો અંગે ગુ.મુ,સેવા (પેન્શન) નિયમો-૨૦૦૨ના નિયમો ૧૨૮(૩) અન્વયે તિજોરી અધિકારીશ્રીને આપવાપાત્ર થતી અધિકૃતિઓ આપવા વિનંતી છે.
નિવૃત્ત થનાર કર્મચારીનો દરજ્જો (લાગુ પડતું ટીક કરવુ)
✓ | |
તારીખ : 22/05/2025 સ્થળ: વલ્લભ વિદ્યાનગર | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
નોંધ : પ્રતિનિયુક્ત ઉપરના કર્મચારીનો કેસ તેના મુળ ખાતે/કચેરી મોકલવાનો રહે છે. રાજ્ય સરકાર ગ્રાન્ટ ઇન એઇડ શાળા કોલેજના કમચારીઓના કેસ ડીપીપીએફને મોકલવાના રહેશે. અને જીલ્લા પંચાયત કર્મચારીઓ સંવર્ઘના કેસ જીલ્લા સહાયક નિરિક્ષકશ્રીને મોકલવાના રહેશે.
પેન્શન કેસ
ભાગ - ૧
વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થતાં કર્મચારીએ ૨૪ માસ પહેલાં અને સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં કર્મચારીએ સ્વૈચ્છિક નિવૃત્તિ તારીખ પછી તુરતજ તેમની કચેરીના વડાને નિવૃત્તિના લાભો મેળવવા માટે આપવાનું અરજી ફોર્મ
પ્રતિ,
ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રી, જુના સચિવાલય,
ગાંધીનગર.
હું .................................................. હોદ્દો ............................................ તારીખ ...................................................... ના રોજ વય નિવૃત્ત/સ્વૈચ્છિક નિવૃત્તિના કારણે નિવૃત્ત થાઉં છુ. મારા પેન્શન મંજુરી અર્થે નીચે મુજબની માહીતે ગુ.મુ.સેવા (પેન્શન) નિયમોના નિયમો ૧૨૮(૧) મુજબ રજું કરુ છું.
૧ | સરકારી કર્મચારીનું નામ: | અટક .................... | નામ .................... | પિતા/ પતિનું નામ .................... | ||||
(સેવાપોથીમાં નોંધ્યા પ્રમાણે જો સુધારેલ હોય તો ગેઝેટનો આધાર રાખવો) | ||||||||
૨ | હોદ્દો | ............................................ | ||||||
૩ | કચેરીનું નામ સરનામું અને ફોન નંબર: (પીન કોડ નંબર સાથે) | સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર-388120, જિ. આણંદ, ગુજરાત. ફોન નંબર: ૦૨૬૯૨-૨૨૬૮૧૫ | ||||||
૪ | જન્મ તારીખ | ૦ ૦ ૦ ૦ ૦ ૦ | ||||||
૫ | નોકરીમા દાખલ તારીખ | ૦ ૦ ૦ ૦ ૦ ૦ | ||||||
૬ | સત્રાંત નિવૃત્તિની તારીખ : | ૦ ૦ ૦ ૦ ૦ ૦ | ||||||
૭ | મારા યોગ્ય રીતે શાખ કરાવેલ / પ્રમાણિત કરાવેલા નીચેના દસ્તાવેજોની ત્રણ નકલ સામેલ છે. (૧) ગુજરાતી તેમજ અંગ્રેજીમાં સહીના ત્રણ નમૂના (૨) પતિ પત્નીના પાસપોર્ટ સાઈઝના ત્રણ સંયુક્ત ફોટોગ્રાફસ (3) ઊંચાઈ - અંગત ઓળખચિહ્ન | |||||||
૮ | પત્રવ્યવહારનું સરનામું (પીનકોડ ટેલીફોન નંબર સાથે) | .................................................. .................................................................................................... .................................................................................................... .................................................................................................... .................................................................................................... |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર | કર્મચારીની સહી નામ: .............................. હોદ્દો: .............................. |
૯ | જીલ્લા/ પેટા તિજોરીએથી પેન્શન મેળવવા માંગતા હોય તેનું નામ આણંદ જિલ્લો આણંદ તાલુકો આણંદ | ||||
૧૦ | હું મારા મળવાપાત્ર પેન્શનના ૪૦ ટકા ભાગનું મૂડીકૃત રૂપાંતર કરી રૂપાંતરની કિંમત આપવા આજ તા. ૨૨/૦૫/૨૦૨૫ ના રોજ વિનંતી કરું છું. નોંધ: પેન્શનના રૂપાંતરની અરજી નિવૃત્તિની તારીખ પછીના ૧૨ માસ પછી કરવામાં આવે તો મેડીકલ બોર્ડના પ્રમાણપત્ર સાથે ફોર્મ નં.-૧૬માં અરજી સામેલ કરવાની રહેશે. | ||||
૧૧ | કુટુંબની વિગતો :ગુ.મુ.સેવા (પેન્શન) નિયમો-૨૦૦૨ ના નિયમ-૮૯ મુજબ તા. ૨૨/૦૫/૨૦૨૫ ના દીવસે મરા કુટુંબના સભ્યોની વિગત નીચે પ્રમાણે છે. |
ક્રમ | કુટુંબના સભ્યોના નામ | જન્મ તારીખ | કર્મચારી/ અધિકારી સાથે સંબંધ | નોંધ | કાઢી નાખો |
---|---|---|---|---|---|
૧ | |||||
હું બાહેંધરીપૂર્વક જાહેર કરું છું કે, મારા કુટુંબની વિગતો આજની તારીખે ઉપર મુજબ છે. તેમાં કોઈ પણ ફેરફાર થશે તો કચેરીના/ ખાતાના વડાને તેની જાણ કરીશ. | |||||
૧૨ | સરકારશ્રીના નાણા વિભાગના તા.૨૩-૬-૨૦૦૦ ના ઠરાવ ક્રમાંકઃ ડીપીપી/૧૦૯૯/૪૯૬/૬૪૫(૪)પી મુજબ નિયત નમૂનામાં વારસ નિયુક્તિ ફોર્મની પ્રમાણિત નકલ આ સાથે સામેલ રાખું છું. | ||||
૧૩ | મારા પુત્ર / પુત્રી / કુમારી ........................................ - અંધ અપંગ/મંદબુદ્ધિના છે તેને લાગતું સિવિલ સર્જનનું દાકતરી પ્રમાણપત્ર સામેલ રાખેલ છે, તેઓ જીવન નિર્વાહ પૂરતું કમાવા માટે અશક્તિમાન છે. તેમને કુટુંબપેન્શન ચૂકવવાનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે તેમના વળી તરીકે શ્રી/શ્રીમતિ . ........................................................................................................................... ને ફરજ બજાવવા નીકું છું. ગુ,મુ.સેવા (પેન્શન) નિયમોના નિયમ-૯૩ | ||||
૧૪ | ઉપર જણાવેલ નિયમોમાં ફેરફાર કે સુધારા વધારા થાય તેવા પ્રસંગે પેન્શન એન પ્રોવિડંડ ફંડ નિયામકશ્રી/કચેરીના વડા તેમજ સંબંધકર્તાને જાણ કરી અદ્યતન રાખવાની બાહેંધરી આપું છું. ઉપરની વિગતો મારી કચેરીના વડા સમક્ષ આજ તારીખ ૨૨/૦૫/૨૦૨૫ ઉપસ્થિત થઇ પેન્શનની કાર્યવાહી અર્થે આપું છું. (કર્મચારીની માંદગી પ્રસંગે કે બહારગામ ગયા હોય તેવા પ્રસંગે પ્રતિનિધિ અથવા ટપાલ મારફતે ઉપરની વિગતો મોકલી આવી શકાશે) |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર | કર્મચારીની સહી નામ: .............................. હોદ્દો: .............................. |
૧૫ | વારસ નિયુક્તિ | ||||
(૧) | મારા અવસાનના તુરત પહેલાના પેન્શન અંગેના લાભો સંબંધેની તમામ પ્રકારની ચડત લેણી રકમ જેવી કે પેન્શનની નકી લેણી રકમ, પેનાનની મૂડીકૃત રૂપાંતરની રકમ, મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેચ્યુઈટીની ચૂકવણી માટે તેમજ નિવૃત્તિ બાદ મારા અવસાન પ્રસંગે મારા કુટુંબને સહત તરીકેની રકમ ચૂકવણી માટે હું આ સાથેની મારી નિયુક્તિની પ્રમાણિત નકલ મુજબ ચુકવણી કરવા વિનંતી કરે છે. (નકલ સામેલ છે) | ||||
(૨) | જો નિયુક્ત સગીર હોય તો (ક) જન્મ તારીખ :
- - નથી - - (ખ) સગીર વય દરમ્યાન સદરહુ રકમ જે વ્યક્તિને વાલી તરીકે આપવાની હોય તેનું
નામ:
- - નથી - - (સરનામું પીનકોડ સહિત):
- - નથી - - (ગ) વાલી તરીકે નિયુક્તિનો પેન્શનર સાથે સંબંધ :
- - નથી - - | ||||
૧૬ | બાહેંધરીપત્ર : ગુ.યુ.સેવા (પેન્શન) નિયમોના નિયમ (૧૪ / ૧૩૫) આથી હું ........................................ હોદ્દો ........................................ બાહેંધરી ખત આપું છું કે, હું તા. ........................................ ના રોજ નિવૃત્ત થાઉ છું. તે પછીથી મારી પાસેથી કોઈ પણ સરકારી લેણું જેવું કે, પગાર, રજા પગાર ભથ્થાં, લીધેલ પેશગીઓ, લોન, ઘરભાડા અંગે થયેલ અધિક ચૂકવણીઓ સામે બાકી રહેતી રકમ પગારધોરણની સુધારણા કરતા થયેલ અધિક ચુકવણી અથવા અન્ય સરકારી લેણુ બાકી જણાય તો તે મારા પેન્શના મૃત્યુ સાહ ગ્રેજયુઈટીમાંથી ભરપાઈ કરવા બાહેંધરી સંમતિ આપું છું. નિવૃત્તિ બાદ સરકારી રહેણાંક ચાલુ રહેવાની મંજુરી આપવામાં આવે તો વસૂલ કરવાપાત્ર થતું મકાનભાડું મને મંજૂર કરવામાં આવેલ પેન્શના કુટુંબ પેન્શન અને તે પર મળવાપાત્ર ટી.આઈ.નથી તિજોરી કક્ષાએ વસુલાત કરવા બાહેંધરી તેમજ સંમતિ આપું છું. |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર | કર્મચારીની સહી નામ: .............................. હોદ્દો: .............................. |
પેન્શન કેસ
ભાગ - ૨
નિવૃત થનાર કર્મચારીની વડાએ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકશ્રી ને પૂરી પાડવાની વિગતો
૧ | સરકારી કર્મચારીનું નામ : (સેવાપોથીમાં નોંધ્યા પ્રમાણે જો સુધારેલ હોય તો ગેઝેટનો આધાર રાખવો) અંગ્રેજીમાં : (in block letters) | અટક .................... .................... | નામ .................... .................... | પિતા/ પતિનું નામ .................... .................... | |||||||||||||
Surname First Name Second Name | |||||||||||||||||
૨ | હોદ્દો: અંગ્રેજીમાં: | ............................................ ............................................ | |||||||||||||||
૩ | જન્મ તારીખ: | ૦ ૦ ૦ ૦ ૦ ૦ | |||||||||||||||
૪ | નોકરીમા દાખલ તારીખ: | ૦ ૦ ૦ ૦ ૦ ૦ | |||||||||||||||
૫ | સત્રાંત નિવૃત્તિની તારીખ: | ૦ ૦ ૦ ૦ ૦ ૦ | |||||||||||||||
૬ | પેન્શનનો પ્રકાર (ગુ. મુ. સેવા પેન્શન નિયમો -૨૦૦૨ મુજબ) (લાગુ પડતું હોય તે ટીક કરવું)
| ||||||||||||||||
૨૦ વર્ષની નોકરી બાદ સ્વૈચ્છિક નિવૃતી હોય તો નોશનલ નિવૃતિ ની તારીખ: (ગુ. મુ. સેવા પેન્શન નિયમો -૨૦૦૨ ના નિયમ ૪૮) | ૦ ૦ ૦ ૦ ૦ ૦ | ||||||||||||||||
અથવા | |||||||||||||||||
૨૫ વર્ષની નોકરી બાદ સ્વૈચ્છિક નિવૃતી હોય તો નોશનલ નિવૃતિ ની તારીખ: (ગુ. મુ. સેવા પેન્શન નિયમો -૨૦૦૨ ના નિયમ ૪૯) | ૦ ૦ ૦ ૦ ૦ ૦ |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
૭ | કર્મચારીનું પત્રવ્યવહાર નું સરનામું: (પીનકોડ, ટેલીફોન નંબર, ઇમેઇલ સાથે) | .................................................................................................... .................................................................................................... .................................................................................................... .................................................................................................... | |||||||
૮ | કર્મચારીનો જી. પી.એફ. નંબર: | . . . | |||||||
૯ | કર્મચારી રાજ્યપત્રિત છે કે બિન રાજ્યપત્રિત છે? (તે ટીક કરવું) |
| |||||||
૧૦ | કચેરીનું નામ સરનામું અને ફોન નંબર : (પીન કોડ નંબર સાથે) (અંગ્રેજીમાં) | Sardar Patel University, Vallabh Vidyanagar-388120, Dist. Anand, Gujarat. Phone No.: 02692-226815 | |||||||
(ગુજરાતીમાં) | સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર-388120, જિ. આણંદ, ગુજરાત. ફોન નંબર: ૦૨૬૯૨-૨૨૬૮૧૫ | ||||||||
૧૧. | ખાતાના વડા: કોડ નંબર: | ........................................ . . . . | |||||||
૧૨ | વિભાગનું નામ: કોડ નંબર: | ........................................ . . . . | |||||||
૧૩ | ૧૩. કર્મચારી જેજિલ્લા પેટા તિજોરીએ થી પેન્શન મેળવવા માગતા હોય તેનું નામ | ||||||||
જિલ્લા તિજોરી: આણંદ , પેટા તિજોરી : આણંદ | |||||||||
૧૪ | યોગ્ય રીતે શાખ કરાવેલ (૧) ત્રણ સહીના નમૂનાઓ (૨) સરકારી કર્મચારી સાથે તેમના પતિ/પત્ની સાથે પાસપોર્ટ કદના સંયુક્ત ફોટાની નકલ (પતિ/પત્ની ના હોય તો સિંગલ ફોટો, કુટુંબ પેન્શનમાં સિંગલ ફોટો, ગાર્ડિયનશિપ હોય તો ગાર્ડિયન સહિતના ફોટા) (૩) ઊંચાઈ અને અંગત ઓળખ ચિન્હની વિગત દર્શાવતી બે કાપલીઓ આ સાથે કર્મચારી અરજી સહીત સામેલ છે. | ||||||||
૧૫ | કામ ચલાઉ પેન્શન/ મૃત્યુ સહ નિવૃતિ ગ્રેજ્યુટી/ કુટુંબ પેન્શન મંજૂર કરેલ હોય તેની વિગતો કામ ચલાઉ પેન્શન રૂ: ___________ તારીખ: ___________ થી તારીખ ____________ કામ ચલાઉ મૃત્યુ સહ નિવૃતિ ગ્રેજ્યુટી રૂ: _________ તા: _________ થી તા: ________ કામ ચલાઉ કુટુંબ પેન્શન રૂ: _______ તારીખ: ________ થી તારીખ ____________ શ્રી/ શ્રીમતી_________________________________ને હુકમ નં. _________ તારીખ: ____________ થી મંજૂર કરેલ છે |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
૧૬. | નિવૃત્તિ બાદ અવસાન થતાં કુટુંબ પેન્શનને પાત્ર
પત્ની
/
પતિ
/
સંતાન
/
માતા
/
પિતા
નું નામ :
(ગુ.મુ.સેવા (પેન્શન) નિયમો -૨૦૦૨ના નિયમ -૯૧ (૫) નિયમ -૯૨ ની શરતો પરિપૂર્ણ થતી હોય તો) | |||||||||||||||||||||||||||||||||||||||||||
પત્નીનું નામ (ગુજરાતીમાં): | અટક .................... | નામ .................... | પિતા/ પતિનું નામ .................... | |||||||||||||||||||||||||||||||||||||||||
અંગ્રેજીમાં: | .................... | .................... | .................... | |||||||||||||||||||||||||||||||||||||||||
Surname First Name Second Name | ||||||||||||||||||||||||||||||||||||||||||||
૧૭. | કર્મચારી પેન્શનનું મુડીકૃત રૂપાંતર માંગતા હોય તો માંગણી કર્યાની અરજી તારીખ : ૨૨/૦૫/૨૦૨૫ મુડીકૃત રૂપાંતર માટેના ટકા: (મહતમ ૪૦ ટકા, ન્યાયિક સેવાના અધિકારી માટે ૫૦ ટકા) ગુ .મુ.સેવા (પેન્શન) નિયમો - ૨૦૦૨ના નિયમ -૯૬ થી ૧૨૩ | ૪૦ | ||||||||||||||||||||||||||||||||||||||||||
૧૮ | કર્મચારીએ તેમના અવસાન સમયે પેન્શન/મૃત્યુ-સહનિવૃતિ ગ્રેજયુઈટી/પેન્શન રૂપાંતર ચુકવવા માટે નિયુક્તિ કરેલ નોમિનીનુંનામ (નાણા વિભાગના ઠરાવ તારીખ:૨૩/૦૬/૨૦૦૦ મુજબનું) મારા અવસાનના તુરંત પહેલાંના પેન્શન અંગેના લાભો સબંધેની તમામ પ્રકારની ચડત લેણી રકમ જેવી કે, પેન્શનની બાકી લેણી રકમ , પેન્શનની મુડીકૃત રૂપાંતર રકમ, ડી.સી.આર.જી.ની ચુકવણી માટે તેમજ નિવૃત્તિ બાદ મારા અવસાન પ્રસંગે મારા કુંટુંબને રાહત તરીકે હું નીચે જણાવેલ વ્યક્તિને નિયુક્ત કરૂ છું. અગાઉ આ અંગે જો મેં નિયુક્તિ કરેલ હોય તો તે આથી રદ ગણવા વિનંતી. | |||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||
નોધ: | (૧) અનુક્રમ નં. ૧૮ના સમર્થન માં નોમીનાતીઓન ની પ્રમાણિત નકલ સામેલ રાખવી. (૨) અનુક્રમ નં. ૧૬ માં નામ દર્શવતા ચોકસાઈ કરી લેવી જેથી ભવિષ્ય માં દાવો ચુકવવામાં મુશ્કેલી ઉપસ્થિત ન થાય. |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
ગણતરી કરીને વર્ષ, માસ અને દિવસ નાંખવા.
ગણતરી કરીને વર્ષ, માસ અને દિવસ નાંખવા.
૧૯. | વર્ષ | માસ | દિવસ | |||||
(એ) એકંદર નોકરી તા. ____/____/____ થી તા. ____/____/____ બાદ પેન્શન માટે ન ગણવાનો સમય | . . | . . | . . | |||||
(૧) ૩૬ માસથી વધારે અસાધારણ રજા તા ____/____/____ થી તા ____/____/____ | ૦ ૦ | ૦ ૦ | ૦ ૦ | |||||
(૨) પેન્શનપાત્ર નોકરી તરીકે ન ગણવાના હૂકમો થયા હોય તેવો ફરજ મોકૂફીનો સમય તા ____/____/____ થી તા ____/____/____ | ૦ ૦ | ૦ ૦ | ૦ ૦ | |||||
(૩) ત્રણ માસ કરતાં વધારે મુદતની તૂટ હોય ત્યાં બે ગાળા વચ્ચેનો તૂટ નો સમયગાળો તા ____/____/____ થી તા ____/____/____ | ૦ ૦ | ૦ ૦ | ૦ ૦ | |||||
(૪) પેન્શનપાત્ર નહિ ગણાતી અન્ય મુદતો તા ____/____/____ થી તા ____/____/____ | ૦ ૦ | ૦ ૦ | ૦ ૦ | |||||
(૫) પેન્શનપાત્ર નોકરી નહિ ગણાતી નોકરી નો સરવાળો (1) થી (૪) | ૦ ૦ | ૦ ૦ | ૦ ૦ | |||||
(બી) ચોખ્ખી પેન્શનપાત્ર નોકરી (એ -(૫)) : | ૦ ૦ | ૦ ૦ | ૦ ૦ | |||||
(સી) ૨૦/૨૫ વર્ષ બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ હોય તો નોશનલ નોકરી | ૦ ૦ | ૦ ૦ | ૦ ૦ | |||||
ગુ. મુ. સેવા પેન્શન નિયમો -૪૮/૪૯ મુજબ (વધુમાં વધુ પાંચ વર્ષ) (ડી) ન્યાયિક સેવા ના અધિકારી/ મદદનિશ સરકારી વકીલ માટે: | ૦ ૦ | ૦ ૦ | ૦ ૦ | |||||
ગુ. મુ. સેવા પેન્શન નિયમ ૩૭ મુજબ મળવા પાત્ર નોશનલ નોકરી કુલ (બી+સી+ડી) (ઇ) ગણતરી માં લેવાની પૂરા વર્ષ ની નોકરી | ૦ ૦ | ૦ ૦ | ૦ ૦ | |||||
= ________ વર્ષ | ||||||||
નોધ: | પેન્શન પાત્ર નોકરીમાં આવતા સમયમાં પૂરા કરેલ વર્ષ ઉપરાંત જો છ માસ કર્તા ઓછો સમયથયો હોય તો ગણતરી માં ના લેવો, પરંતુ છ માસ કરતાં વધુ સમય ને પૂરા વર્ષ તરીકે ગણતરીમાં લેવો (મહતમ પેન્શન પાત્ર નોકરી ૩૩ વર્ષ) |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
(૨૫ વર્ષ બાદની સ્વૈચ્છિક નિવૃત્તિ હોય તો નોશનલ પગાર ધ્યાને લેવો)
ક્રમ | માસ | પે બેન્ડ | ગ્રેડ પે |
---|---|---|---|
૧ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૨ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૩ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૪ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૫ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૬ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૭ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૮ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૯ | ____/_____/_______ થી ____/_____/_______ | ||
૧૦ | ____/_____/_______ થી ____/_____/_______ |
૨૦. | નિવૃત્તિ સમયનો છેલ્લો પગાર: પે બેન્ડ _______________ + ગ્રેડ પે _______________ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
૨૧. | સ્વૈચ્છિક નિવૃત્તિ હોય નોકરીનો છેલ્લી તારીખે સંભવિત મુળ પગાર: પે બેન્ડ _______________ + ગ્રેડ પે _______________ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
૨૨. | ખરેખર મેળવેલ પેન્શાનપાત્ર પગારની વિગતો (મુ.સેવા (પેન્શન) નિયમોના નિયમ-૪૩) તા. ____________________ થી તા. ____________________ (૨૫ વર્ષ બાદની સ્વૈચ્છિક નિવૃત્તિ હોય તો નોશનલ પગાર ધ્યાને લેવો) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
છેલ્લા આર.ઓ.પી.ની ચકાસણી એલ.એફ.કચેરીએ કરેલ છે અને ત્યાર પછીના વાર્ષિક ઇજાફા તથા બઢતી વગેરે અન્વયે નિયત કરી ચુકવવામાં આવેલ પગાર મેં ચકાસણી કરેલ છે અને તે બરાબર જણાયેલ છે, તે મુજબ પેન્શનપાત્ર પગાર ગણતરીમાં લીધેલ છે. (ગુ.મુ.સેવા(પેન્શન) નિયીન નિયમ-૧૩૦, ૧૩૧) નોંધ: (૧) કર્મચારીની નિવૃત્તિના દસ માસ પૂર્વે છેલ્લા દસ માસમાં વગર પગારની રજા (LWP) હોય તો તે મુજબ તેમનો વગર પગારની રજા (LWP) ના પૂર્વેના સમયનો ચૂકવેલ પગાર દસ માસના હેતુ માટે ધ્યાનમાં લેવો. (૨) કર્મચારી ફરજ મોકુફી પર હોય તે સમયને ફરજ મોકુફી તરીકે જ ગણેલ હોય તો જો કર્મચારી ફરજ મોકુફી પર જતાં પહેલાં મેળવેલ પગારના દસ માસના હેતુ માટે ધ્યાને લેવો. (3) કર્મચારી અર્ધપગારી રજા પર હોય, તો તે જો રજા પર ગયા ન હોય તો અને ફરજ ઉપર હોત તો અને જે તે પગાર મેળવવા પાત્ર હોય તે પગાર દશ માસના હેતુ માટે ધ્યાનમાં લેવો. |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
૨૩. | પેન્શનની ગણતરી (ગુ. મુ. સેવા (પેન્શન) નિયમોના નિયમ- ૮૦) (૧) પેન્શન = છેલ્લો પગારના ૫૦ % _______________ / 2 = _______________ |
(૨) જો કોઈ કિસ્સામાં ઉપર જણાવેલ મુજબનું પેન્શન રીવીઝન ઓફ પે-૯૮ના
પગારધોરણ મુજબ છેલ્લે જગ્યા ધરવતા હોય તેના સ્કેલના લઘુતમના ૫૦% કરતાં ઓછું
થતું હોય તો તે પગારધોરણના લઘુતમ પગારના ૫૦ ટકા મુજબ પેન્શન રહેશે.
લઘુતમ પગાર = [(લઘુતમ પે બેન્ડ + ગ્રેડ પે) / 2] = ______________
ઉપરોક્ત (૧) અથવા (૨) પૈકી જે વધારે હોય તે = રૂ.______________ | |
૨૪. | કુટુંબ પેન્શન (ગુ. મુ. સેવા (પેન્શન) નિયમોના નિયમ- ૯૦ (૧) (૨)) (૧) નિવૃત્તિ બાદ અવસાન (એ) કુટુંબ પેન્શન - ૧
અવસાનની તારીખ પછીની તારીખથી સાત વર્ષ સુધી અથવા કર્મચારી જીવતા હોત અને ૬૫ વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધી આ બે પૈકી જે વહેલું હોય ત્યો સુધી નીચે મુજબ કુટુંબ પેન્શન મળવાપાત્ર બનશે. કર્મચારીને મંજૂર થયેલ પેન્શન કેટલી રકમ રૂ. = _______________/- (નોંધ : કોઈ પણ સંજોગોમાં છેલ્લા પગારના ૩૦% કરતાં ઓછી નહિ તેટલી રકમ હોવી જોઈએ એટલે કે છેલ્લા પગારના ૩૦%) છેલ્લો પગાર _______________ રુ. × 30% = _______________/- (બી) કુટુંબ પેન્શન -૨ઉપર (૧) (એ) માં દર્શાવેલ સમયગાળા બાદ મળવાપાત્ર કુટુંબ પેન્શન છેલ્લા પગારના ૩૦% જેટલી રકમ રૂ. = _______________/- |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
૨. ચાલુ નોકરીએ અવસાન સમયે : ગુ.મુ. સેવા. (પેન્શન) નિયમો-૨૦૦૨ના નિયમ-૮૧(૧) (બી)
(૨) ચાલુ નોકરીમાં અવસાન : (નિયમ -૯૦ (૧) (૧))
(એ) કુટુંબ પેન્શન - ૧
ચાલુ નોકરીએ અવસાન થાય ત્યારે અવસાનની તારીખ પછીની તારીખથી પ્રથમ દશ વર્ષ સુધી નીચે મુજબ કુટુંબ પેન્શન મળવાપાત્ર થશે. ચાલુ નોકરીએ અવસાન થાય ત્યારે અવસાનની તારીખ પછીથી તારીખથી પ્રથમ દસ વર્ષ માટે પરંતુ કર્મચારી જીવતા હોત અને ૬૫ વર્ષની ઉંમરે પહોંચે તે તારીખ સુધી બે પૈકી જે વહેલું હોય ત્યાં સુધી નીચે મુજબ કુટુંબ પેન્શન મળવાપાત્ર થશે. પે બેન્ડ _______________ + ગ્રેડ પે - છેલ્લો પગાર _______________ રુ. × 50% = _______________/- છેલ્લા પગારના ૫૦% જેટલી રકમ રૂ. _______________/- (બી) કુટુંબ પેન્શન -૨ (બી) કુટુંબ પેન્શન - ૨ત્યારબાદ એટલે કે કર્મચારીના અવસાનની તારીખ પછીની તારીખથી ૧૦ વર્ષ પછી છેલ્લા પગારના ૩૦% જેટલી રકમ છેલ્લો પગાર _______________ રુ. × ૩૦ % = રુ. _______________/- | |
૨૫. | મૃત્યુ-સહ-નિવૃત્તિ ગ્રેચ્યુઇટી / સેવા ગ્રેચ્યુઇટી : ૧. મૃત્યુ-સહ-નિવૃત્તિ-ગ્રેચ્યુઈટી (ગુ.ર.સેવા (પેન્શન) નિયમોના નિયમ-૮૧) (૧) (એ) નિવૃત્તિ સમયે : [(છેલ્લો પગાર + મોંઘવારી) × પેન્શનપાત્ર નોકરી વર્ષ(મહત્તમ ૩૩ વર્ષ)] /2 = ( _______________ + _______________ ) × _______________ / 2 = = _______________ /- ૨. ચાલુ નોકરીએ અવસાન સમયે : ગુ.મુ. સેવા. (પેન્શન) નિયમો-૨૦૦૨ના નિયમ-૮૧(૧) (બી) (એ) એક વર્ષ કરતાં ઓછી પેન્શનપાત્ર નોકરી હોય તે પ્રસંગે (છેલ્લો પગાર + મોંઘવારી ) × ૨ = _______________ (બી) એક વર્ષ કે તે કરતાં વધુ પરંતુ પાંચ વર્ષ કરતાં ઓછી પેન્શનપાત્ર નોકરી હોય તે પ્રસંગે (છેલ્લો પગાર + મોંઘવારી ) × ૬ = _______________ (સી) પાંચ વર્ષ કે વધુ પરંતુ ૨૦ વર્ષ કરતાં ઓછી પેન્શનપાત્ર નોકરી હોય તે પ્રસંગે (છેલ્લો પગાર + મોંઘવારી ) × ૧૨ = _______________ (ડી) ૨૦ વર્ષ કે તેના કરતાં વધુ નોકરી કરી હોય ત્યાં મહત્તમ હોય મહત્તમ ૩૩ વર્ષની મર્યાદામાં જેટલા વર્ષની પેન્શનપાત્ર નોકરી હોય તેટલા પગાર (છેલ્લો પગાર + મોંઘવારી ) × પુરા કરેલા પેન્શનપાત્ર નોકરીના વર્ષ (મહત્તમ 33 વર્ષ) = _______________ |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
૨૬. | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
૨૭. | પેન્શનની રકમનું મુડીકૃત (ગુ.મુ.સેવા(પેન્શન) નિયમોના નિયમ - ૧૦૦) પેન્શનના મુડીકુત રુપાંતર માટે નજીકની ઉંમરના આધારે એક રુપિયાની રુપાંતર કરેલ રકમ માટે મુડીકૃત રકમ : (As per Goverment Resolution Finance Department No. PGR-1009-5-Pay Cell (M) dated 13th April, 2009) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
નક્કી થયેલ પેન્શન × ૪૦%
= રુપાંતર પેંશન =
_______________/- રુપાંતર પેન્શન ભાગ × રુપાંતર દર × ૧૨ = _______________ × ૦ × ૧૨ = ૦/- |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
૨૮. | નિવૃત્તિના લાભોમાથી કપાત કરવાની હોય તો તેની વિગત | |||||||||||||||||||||||||||
(૧) | પેન્શનમાંથી કપાત રુ.
_______________
તા.
_______________
થી તા
_______________
સુધી રુ
_______________
તા
_______________
થી કાયમી કપાત
પેન્શનમાંથી કપાત કરવાના સિક્ષા હુકમ નંબર _______________ તા _______________ પેન્શન કાપના શિક્ષાના હુકમની નકલ સામેલ છે. | |||||||||||||||||||||||||||
(૨) | સરકારી કર્મચારી પાસેથી લેણી રકમની વિગત નીચે મુજબ છે. (ગુ. મુ. સેવા (પેન્શન) નિયમોના નિયમ 133/134/135) | |||||||||||||||||||||||||||
ઉપર જણાવેલ વિગતે રકમ સરકારી લેણા પેટે મૃત્યુ-સહ-નિવૃતિ ગ્રેજ્યુટી / સેવા ગ્રેજ્યુઇટીમાંથી વસુલાત કરી જમા કરવા વિનંતી છે. |
-: પ્રમાણપત્રો :-
(૧) | આથી સમગ્રપણે ખાતરી કરી પ્રમાણિત કરવામાં આવે છે કે આજની તારીખે શ્રી/શ્રીમતિ .................................................. તા: .................... થી તા: .................... પાસે કશું લેણું બાકી નથી. |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
(૨) | સ્વૈચ્છિક નિવૃત્તિના કેસમાં આપવાપાત્ર પ્રમાણપત્ર:
(નાણાં વિભાગનાં તારીખ: 26/08/1971ના ઠરાવ ક્રમાંક:નવન/1070/2699/જે મુજબ) આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રી .............................. કે જેઓને નાણાં વિભાગનાં તારીખ:08/10/1970ના ઠરાવ ક્રમાંક:નવન/1030/3158/જે અન્વયે સ્વૈ. નિવૃત્તિ થવાની પરવાનગી આપવામાં આવી છે. (૧) તેઓએ તે જમા અથવા કેડરની જગા કાર્યકારી રીતે ધારણ કરવાનું ચાલુ રાખ્યું હોત. (૨) તેઓએ / તેણીએ નિવૃત્તિ પહેલા જે ખાસ પગાર મેળવ્યો હોય તે મેળવવાનું ચાલુ રાખ્યુ હોત. (૩) તેઓએ તેણીએ સ્વૈચ્છિક નિવૃત્તિ ન લીધી હોત તો કાલ્પનિક પેન્શનપાત્ર નોકરી / ફરજ દરમિયાન આપતી લાચડી આડ ઓળંગવાની પરવાનગી આપવામાં આવી હોત. (૪) તેઓએ / તેણીએ કાલ્પનિક પેન્શનપાત્ર નોકરી દરમ્યાન ઇજાફાઓ મેળવવાનું ચાલુ રાખ્યું હોત. |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
૨૯. | ખાતાકીય તપાસ પ્રમાણપત્ર: (ગુ.મુ.સેવા(પેન્શન) નિયમોના નિયમ - ૧૩૯ ) આથી સમગ્રપણે ખાતરી કરી પ્રમાણિત કરવામાં આવે છે કે .................................................. ની સામે આજની તારીખે (તા: .................... થી તા: ....................) કોઈ ખાતાકીય તપાસ બાકી નથી |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
૩૦. | પેન્શન પાત્ર નોકરી અંગે નું પ્રમાણપત્ર: (ગુ.મુ.સેવા(પેન્શન) નિયમોના નિયમ - ૧૩૧) આથી પ્રમાણિત કરવામાં આવે છે કે .................................................. તારીખ .................... ના રોજ વયનિવૃત થનાર છે, તેમની સેવાપોથી ચકાસણી કરતાં તેમની સમગ્ર નોકરી દરમ્યાનની ત્રણ માસથી વધુ સમયની કોઈપણ જાતની સેવાતૂટ બાદ કરવાની રહી જતી નથી તેમજ ફરજ મોકૂફી પેન્શનપાત્ર ન ગણેલ સમય બાદ કરવાનો રહીજતો નથી તેમજ તેમની ૩૬ માસ કરતાં વધુ સમયની અસાધારણ રજા બાદ કરવાની રહી જતી નથી તેમજ સમગ્ર નોકરીદરમ્યાનનો તેમની રજાના હિસાબ પૂર્ણ કરેલ છે અને છેલ્લા બે વર્ષની સેવાની ચકાસણી કરી સેવાપોથીમાં આ પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
૩૧. | ગુ.મુ.સેવા(પેન્શન) નિયમોના નિયમ - ૯(૬૦) અન્વયે મળેલ સત્તાની રૂએથી શ્રી .................................................. હોદ્દો: .............................. પેન્શન મંજૂર કરું છું. |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
પેન્શનરની ઓળખની નિશાની / ઊંચાઈ / સહીના નમૂના અને ફોટા
(ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો,૨૦૦૨ના નિયમો-૧૩૬,૧૩૭, અને ૧૩૮ તથા ફોર્મ-૨૧)
કલર ફોટો, સાઈઝ 4.5 cm x 3.5 cm સાઈઝનો ફોટો જેનું બેકગ્રાઉન્ડ સફેદ હોવું જોઈએ
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
પેન્શનરની ઓળખની નિશાની / ઊંચાઈ / સહીના નમૂના અને ફોટા
(ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો,૨૦૦૨ના નિયમો-૧૩૬,૧૩૭, અને ૧૩૮ તથા ફોર્મ-૨૧)
કલર ફોટો, સાઈઝ 4.5 cm x 3.5 cm સાઈઝનો ફોટો જેનું બેકગ્રાઉન્ડ સફેદ હોવું જોઈએ
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
પેન્શનરની ઓળખની નિશાની / ઊંચાઈ / સહીના નમૂના અને ફોટા
(ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો,૨૦૦૨ના નિયમો-૧૩૬,૧૩૭, અને ૧૩૮ તથા ફોર્મ-૨૧)
કલર ફોટો, સાઈઝ 4.5 cm x 3.5 cm સાઈઝનો ફોટો જેનું બેકગ્રાઉન્ડ સફેદ હોવું જોઈએ
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
પેન્શન પેપર્સ
ભાગ - ૫
નિવૃત્ત થતાં બિન સરકારી કર્મચારીઓ માટે ભરવાનું ફોર્મ
રવાના : | ક્રમાંક : |
તારીખ : |
પ્રતિ
નિયામકશ્રી,
પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ,
વિમા અને લેખા ભવન, ડૉ. જીવરાજ મહેતા ભવન,
સેક્ટર-૧૦-બી, ગાંધીનગર.
વિષય: બિનસરકારી કર્મચારી શ્રી .................................................. હોદ્દો .................................................. નોકરીનું સ્થળ: સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના પેન્શન પેપર્સ મોકલવા બાબત.
માનનીયશ્રી,
જયભારત સહ ઉપરોક્ત બાબતે આ સાથે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના હોદ્દો .................................................. , શ્રી .................................................. ના પેન્શન પેપર્સ તથા અસલ સેવાપોથી તૈયાર કરી નીચેની વિગતે રજૂ કરવામાં આવે છે તો નિવૃત્તિના લાભો અધિકૃત કરવા વિંનતી છે.
(૧) | શ્રી .................................................. એ તારીખ: .................... થી તારીખ: .................... (વયનિવૃત) સુધીની કરેલ નોકરીની તારીખ નીચે મુજબ છે. |
ક્રમ | કઇ કઇ સંસ્થામા નોકરી કરી તેનુ નામ | સમયગાળો તારીખ થી તારીખ | કુલ નોકરીના | પેન્શનપાત્ર નોકરીના | Delete | ||||
વર્ષ | માસ | દિવસ | વર્ષ | માસ | દિવસ | ||||
૧ | સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભ વિદ્યાનગર | . (.) | . | . | . | . | . | . | |
કુલ નોકરી | . | . | . | . | . | . |
ઉપર જણાવેલ હકીકત કર્મચારીની સેવાપોથીમાંથી પૂરતી ચકાસણી કરીને લખેલ છે અને તે સાચી છે
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
યુનિવર્સિટીના કર્મચારીઓ માટે
(૨) | શ્રી .................................................. ની જી.પી.એફ. ની વિગત નીચે મુજબ છે. | ||
(૧) | જી.પી.એફ. યોજનામાં જોડાયા તારીખ:
| .................... | |
(૨) | જી.પી.એફ.ખાતા નંબર : | .................... | |
(3) | કર્મચારીનો વ્યક્તિગત ફાળો વ્યાજ સહિત | .................... | |
(૪) | સંસ્થાનો ફાળો (વ્યાજ સહિત) | .................... | |
(૫) | સરકારી ફાળો (વ્યાજ સહિત જો ચૂકવ્યો હોય તો) | .................... | |
(૬) | કુલ : ( કોલમ- ૪ + ૫ ) | .................... | |
(૭) | આ પત્રકમાં જે તીખ સુધીનું બેલેન્સ પોસ્ટની પાસબુક પ્રમાણેનું લીધું હોય તારીખ | .................... | |
(૮) | કર્મચારીના હિસાબમાં ઉપરોક્ત અનુક્ર્મ નંબર : ૭ પ્રમાણેની કુલ સિલક | .................... | |
(૯) | ઉપરોક્ત અનુકેમ નંબર પૈકી કર્મચારીએ પેન્શન યોજના સ્વિકારી હોવાથી સી.પી.એફ નો વ્યાજ સહીતનો પોતાનો વ્યક્તિગત ફાળો, ડીપોઝીટ,સેવિંગ સર્ટીફીકેટ વગેરેની પોતાના અંગત રોકાણની રકમ | .................... | |
(૧૦) | ઉપરોક્ત કુલ રકમ અનુ.નંબર-૯ પૈકી કર્મચારીએ પેન્શન યોજના સ્વીકારી હોવાથી સી.પી.એફ. નો વ્યાજ સહિતનો ફાળો સરકારમાં ............................. સદરે જમા કરાવ્યાનો થતો હોય તે રકમ | .................... |
નોંધ:
સી.પી.એફ.નો સંસ્થાનો વ્યાજ સહિતનો સઘળો ફાળો સરકારી તિજોરીમાં ફાળો તિજોરીમાં જે તારીખે જમા કરાવ્યો હોય તે તારીખ સુધીના વ્યાજનો સમાવેશ થયેલ નહિ હોય તેથી ઉપરોક્ત અ.નં. ૭ પ્રમાણે સી.પી.એફ.નો ફાળો જે તારીખના બેલેન્સ સાથે ગણતરીમાં લીધો હોય તે તારીખનો તે વર્ષના માર્ચ સુધીના સમયનું જે તારીખે જમા કરાવ્યો હોય તે તારીખ સુધીના વ્યાજના જમા ઘર સદરે તે કરાવેલ રકમમાં સમાવેશ થયો નહિ હોય માટે તેટલા સનું પોસ્ટના ધોરણે વ્યાજ જમા કરવાનું જમા કરાવવાનું થશે તેથી તે વ્યાજની ગણતરી કરીને પેન્શન/ગ્રેજ્યુઈટીમાંથી જે જે રકમની વસુલાત કરવાની થાય તેનું પત્રક બનાવીને પેન્શન પેપર્સ સાથે સામેલ કરવું,
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
યુનિવર્સિટીના કર્મચારીઓ માટે
(3) | પી.એફ.સંબંધિત પ્રમાણપત્રો : (યુનિવર્સિટીના કર્મચારી માટે) | |
૧. | આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે, સદરહું કર્મચારી શ્રી .................................................. નું સી.પી.એફ. ખાતુ ચકાસ્યું છે અને તે બરાબર માલુમ પડે છે. | |
૨. | આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે સી.પી.એફ.નો સંસ્થાનો વ્યાજ સહિતનો રુ.......................નો ફાળો........................... ટ્રેઝરીમાં ચલન નં....................... તારીખ...............થી બજેટ હેડે જમા કરાવ્યો છે અને હવે સંસ્થા સરકારી ફળાનો મુદ્દલ તથા વ્યાજ પેટેની કોઈ રકમ જમા કરાવવાની બાકી નથી. | |
3. | શ્રી .................................................. એ તારીખ: .................... થી તારીખ: .................... (વયનિવૃત) સુધી સી.પી.એફ. યોજનામાં જોડાયેલા ના હતા તેથી તે સમયની નોકરી માટે કોઈપણ પ્રકારનો ફાળો જમા કરાવવાનો બાકી નથી. | |
૪. | જમા કરાવેલ સી.પી.એફ.ના ફાળાની રકમમાં તા........................................ સુધીના સમયના વ્યાજનો સમાવેશ થયેલ હતો તેથી હવે તા............................... થી તા..........................સુધીના સમયનું વ્યાજ રુ..................... ડી.સી.આર.જી.માંથી કાપી લેવાનું છે અને ..........હેડે અથવા આ સાથેના ચલન પ્રમાણે જમા કરાવેલ છે. | |
૫. | આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રી .................................................. એ તારીખ: .................... થી તારીખ: .................... (વયનિવૃત) સી.પી.એફ.યોજનામાં જોડાયેલ ન હતા. પરંતુ તેઓ તે સમય દરમ્યાન સી.પી.એફ.યોજનામાં જોડાવાની પાત્રતા ધરાવતા હતા. |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
(કોલેજ/યુનિવર્સિટીના કર્મચારીઓ માટે)
(૪) | શ્રી .................................................. એ તારીખ: .................... થી તારીખ: .................... (વયનિવૃત) ના પી.એફ.ની વિગતો નીચે પ્રમાણે છે. જી.પી.એફ.એકાઉન્ટ નંબર : .................... | |||||||||||
| ||||||||||||
(૫) | જી.પી.એફ.સંબંધિત પ્રમાણપત્ર : (કોલેજ । યુનિવર્સીટીઓના કર્મચારીઓ માટે) | |||||||||||
૧. | શ્રી .................................................. એ તારીખ: .................... થી તારીખ: .................... (વયનિવૃત) સુધીની નોકરી માટે પી.એફ યોજનામાં જોડાયેલ હતા અને હવે આવી કોઈ રકમ જમા કરાવવાની બાકી રહેતી નથી. |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
પ્રમાણપત્રો (માધ્યમિક શાળા / કોલેજ / યુનિવર્સીટીના કર્મચારીઓ સંબંધિત)
(લાગુ ન પડતા પ્રમાણપત્રો ટૂંકી સહી કરી છેકી નાખવા)
શ્રી .................................................. હોદ્દો .................................................. તારીખ ....................ના રોજ વયનિવૃત્ત થાય છે તેઓની સેવાપોથીની ચકાસણી કરીને નીચે મુજબ પ્રમાણપત્રો આપવામાં આવે છે
૧. | મજકુર કર્મચારીને તા................................થી તા................................સુધીની જે જે નોકરી કરી છે તે બિન સરકારી માન્ય અને અનુદાન મેળવતી સેકંડરી શાળાઓની છે. | |
૨. | મજકુર કર્મચારીની તા. .................... થી તા .................... (વયનિવૃત) સુધી સરકારી અનુદાનમાંથી પગાર અને ભથ્થાની ચુકવણી કરવામાં આવી છે. | |
૩. | મજકુર કર્મચારી તા ................................. થી તા ................................. સુધી તેમની નોકરીના દરેક વર્ષ માટે ગ્રાન્ટ ઇન એઇડ, સેકંડરી એજ્યુકેશન રેગ્યુલેશનના નિયમોનુસાર નિયત રેશિયા પ્રમાણેના કર્મચારી હતા તેમજ કોઇપણ વર્ષ વધારાના અવેજી, પાર્ટ ટાઈમ કર્મચારી હતા નહિ. | |
૪. | મજકુર કર્મચારીએ તા. .................... થી તા. .................... (વયનિવૃત) સુધીની પોતાની સમગ્ર નોકરી દરમ્યાન તાલીમના ગાળા સહિત છત્રીસ માસથી વધારે બિન પગાર રજાઓ ભોગવેલ નથી. | |
૫. | મજકુર-કર્મચારીને ૨૦ ટકા મર્યાદામાં સિલેકશન ગ્રેડના પગારધોરણમાં પગાર નક્કી કરી આપ્યો છે, જે બરાબર છે અને તે અંગેની કોઈ વસુલાત કરવાની થતી નથી. | |
૬ | મજકુર-કર્મચારીને ભૂતપૂર્વ શિક્ષણ અને મજૂર વિભાગના તા.૪-૬-૬૫ના હવન, આઈએનએસ-૧૦૧-ગ મુજબ-રક્ષિત-શિક્ષક તરીકે જાહેર કરેલ છે. તેથી તેમની તા..........................થી તા...............................સુધીની નોકરી પેન્શનપાત્ર ગણવાની છે. (હૂકમની નકલ સામેલ છે) | |
૭ | મજકુર-કર્મચારીએ તા......................થી તા...................સુધી .............................નામની મિડલ સ્કુલમા નોકરી કરી હતી જે મિડલ સ્કુલ- માધ્યમિક શાળા સાથે જોડાયેલી હતી. | |
૮ | મજકુર કર્મચારીએ તા. .................... થી તા. .................... (વયનિવૃત) સુધીની પોતાની સમગ્ર નોકરી દરમ્યાન જે પગાર ચૂકવ્યો તે સરકારશ્રીએ માન્ય કરેલ પગાર ધોરણમાં ચૂકવ્યો છે. તેમજ મજકુરને વખતોવખત લાગુ પડાયેલ તમામ પગાર ધોરણ માન્ય રાખવામાં આવેલ છે. વધુમાં આ તમામ પ્રકારના પગારધોરણનું ફિક્ષેશન કરાવી નોંધો મજકુરની સેવાપોથીમાં કરવવામાં આવેલી છે અને કોઈ પગારધોરણમાં ફિક્ષેશન ઠરાવવું બાકી નથી. | |
૯ | મજકુર કર્મચારીની તા. .................... થી નિવૃત્તિની તા. .................... (વયનિવૃત) સુધી ની સેવાપોથી તથા લીવ એકાઉન્ટ ની તમામ નોંધો વર્ષવાર સંપૂર્ણ લખવામાં આવેલી છે અને તેમાં હવે વધુ કોઈ નોંધ કરવી બાકી નથી તેમજ તમામ નોંધો કોલેજનાં રેકોર્ડ સાથે સરખાવી ચકાસેલ છે અને તે બરાબર માલુમ પડેલ છે. | |
૧૦. | મજકુર કર્મચારીની તા. .................... થી નિવૃત્તિની તા. .................... (વયનિવૃત) સુધીની તમામ સેવાઓ ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી હેઠળ ની કોલેજો / યુનિવર્સિટીમાં કરી છે. | |
(૬) | આ સાથે નીચેના દસ્તાવેજો સામેલ છે. | |
(૧) પેન્શન યોજના સ્વીકાર્યાનું અસલ ઓપ્શન ફોર્મ (૨) સી.પી.એફ.જમા કરાવ્યાનું અસલ ચલન (3) અવસાનના કેસમાં અવસાનનું પ્રમાણપત્ર (૪) અશક્તિના પેન્શન કેસમાં દાકતરી પ્રમાણપત્ર એક કોન્ડોનના હુકમોની પ્રમાણિત નકલો |
સ્થળ: વલ્લભ વિદ્યાનગર તારીખ : 22/05/2025 | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર |
Phone : (02692) 226815
Fax No : (02692) 236475

સરદાર પટેલ યુનિવર્સિટી
વલ્લભ વિદ્યાનગર (ગુજરાત) - ૩૮૮૧૨૦
પ્રમાણપત્ર
આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે સરદાર પટેલ યુનિવર્સિટીમાં .................................................. તરીકે ફરજ બજાવતા શ્રી ..................................................ની નિમણૂક તારીખ:૦૧/૦૪/૧૯૮૨ પ્ર્છીની હોય (તારીખ ....................) પેન્શન વિકલ્પ ફોર્મ નથી. જે યુનિવર્સિટીના રેકોર્ડ પરથી ખરાઈ કરી આપવામાં છે
તારીખ : 22/05/2025 સ્થળ: વલ્લભ વિદ્યાનગર | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી |
Phone : (02692) 226815
Fax No : (02692) 236475

સરદાર પટેલ યુનિવર્સિટી
વલ્લભ વિદ્યાનગર (ગુજરાત) - ૩૮૮૧૨૦
પ્રમાણપત્ર
આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે સરદાર પટેલ યુનિવર્સિટીમાં .................................................. તરીકે ફરજ બજાવતા શ્રી ..................................................ની નિમણૂક સરકાર શ્રી દ્વારા મંજૂર થયેલ મહેકમ મુજબ થયેલ હતી અને સમગ્ર સેવા દરમ્યાન તેમના પગાર ભથ્થાની ગ્રાન્ટ માથી કરવામાં આવેલ છે જેની ખરાઈ કરી આ પ્રમાણપત્ર આપવામાં છે
તારીખ : 22/05/2025 સ્થળ: વલ્લભ વિદ્યાનગર | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી |
Phone : (02692) 226815
Fax No : (02692) 236475

સરદાર પટેલ યુનિવર્સિટી
વલ્લભ વિદ્યાનગર (ગુજરાત) - ૩૮૮૧૨૦
એકરારનામું
આથી હું શ્રી .................................................. સરદાર પટેલ યુનિવર્સિટીમાં .................................................. તારીખ: ....................થી તારીખ....................(ઓ.સ. બાદ) સત્રાંતે વયનિવૃતિ સુધી બજાવેલ ફરજ દરમ્યાન મારી સામે કોઈ ટ્રીબુનલ કેસ, ખાતાકીય તપાસ ચાલુ, પડતર કે વિચારધીન કે નિર્ણયાધીન નથી.
કર્મચારીનું નામ: શ્રી ..................................................
હોદ્દો: ..................................................
એકરારનામું
આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે સરદાર પટેલ યુનિવર્સિટીમાં .................................................. તરીકે ફરજ બજાવતા શ્રી .................................................. તારીખ: ....................થી તારીખ .................... (ઓ.સ. બાદ) સત્રાંતે વયનિવૃતિ સુધી બજાવેલ ફરજ દરમ્યાન તેઓની સામે કોઈ ટ્રીબુનલ કેસ, ખાતાકીય તપાસ ચાલુ, પડતર કે વિચારધીન કે નિર્ણયાધીન નથી.
તારીખ : 22/05/2025 સ્થળ: વલ્લભ વિદ્યાનગર | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી |
Phone : (02692) 226815
Fax No : (02692) 236475

સરદાર પટેલ યુનિવર્સિટી
વલ્લભ વિદ્યાનગર (ગુજરાત) - ૩૮૮૧૨૦
એકરારનામું
આથી હું શ્રી .................................................. સરદાર પટેલ યુનિવર્સિટીમાં .................................................. તારીખ: ....................થી તારીખ....................(ઓ.સ. બાદ) સત્રાંતે વયનિવૃતિ સુધી બજાવેલ ફરજ દરમ્યાન અન્ય કોઈ સંસ્થામાંથી પેન્શન મેળવતો નથી
કર્મચારીનું નામ: શ્રી ..................................................
હોદ્દો: ..................................................
એકરારનામું
આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે સરદાર પટેલ યુનિવર્સિટીમાં .................................................. તરીકે ફરજ બજાવતા શ્રી .................................................. તારીખ: ....................થી તારીખ .................... (ઓ.સ. બાદ) સત્રાંતે વયનિવૃતિ સુધી બજાવેલ ફરજ દરમ્યાન અન્ય કોઈ સંસ્થામાંથી પેન્શન મેળવતાં નથી.
તારીખ : 22/05/2025 સ્થળ: વલ્લભ વિદ્યાનગર | કુલસચિવ સરદાર પટેલ યુનિવર્સિટી |